24/04/2024

જો તું મારી સાથે નહી ભાગે તો ઝેર પી લઇશ કહી યુવતીને ભગાડી યુવાને દુષ્કર્મ ગુજાર્યું

0

Updated: Apr 2nd, 2024

image : Freepik

Rape case in Vadodara : કરજણ તાલુકાના બચાર ગામમાં રહેતો અલ્તાફ અહેમદ ચૌહાણને 19 વર્ષની એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. તારીખ 20 ના રોજ રાત્રે 2:30 વાગે અલ્તાફે યુવતીને ફોન કર્યો હતો અને ચાલ આપણે ભાગીને લગ્ન કરી લઈએ જો તું નહીં આવે તો હું ઝેરી દવા પી મરી જઈશ તેમ કહીને યુવતીને ભગાડી ગયો હતો. ત્યારબાદ બચાર ગામની સીમમાં એક રૂમમાં ચાર દિવસ રાખી યુવતી સાથે શરીર સંબંધ બાંધી બાદ અલ્તાફે યુવતીને તરછોડી દીધી હતી. આ અંગે યુવતીએ અલ્તાફ ચૌહાણ અન્ય કોઈ યુવતી સાથે આવું કૃત્ય ના કરે તેમ માની કરજણ પોલીસ સ્ટેશનમાં અલ્તાફની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW