12/04/2024

Breaking News / સમસ્ત પ્રજાપતિ સમાજ ના અમરેલી જીલ્લા તથા તાલુકામાં કમિટી ની રચના કરવામાં આવશે

0

પ્રેસનોટ

 

Breaking News / સમસ્ત પ્રજાપતિ સમાજ ના અમરેલી જીલ્લા તથા તાલુકામાં કમિટી ની રચના કરવામાં આવશે

 

19/03/2024


રાજયસભાના સાંસદ માનનીય શ્રી દિનેશભાઈ અનાવડીયા સાહેબ ની અધ્યક્ષતામા યોજાયેલ સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા ગાંધીનગર મા નવનિર્મિત સામાજિક અને શૈક્ષણિક સંકુલ તથા પ્રજાપતિ યુનિવર્સિટીના ભૂમિ દાનમાં દાન આપનાર દાતાશ્રીઓના સન્માન સમારંભનું સફળતા પુવૅક આયોજન કરવામાં આવેલું હતું. આ કાયૅક્રમ મા ગાંધીનગરના અડાલજ મુકામે સમસ્ત પ્રજાપતિ સમાજના આગેવાનો દરેક જીલ્લા તથા તાલુકામાંથી ઉપસ્થિત રહીને કાયૅક્રમ ને સફળતા અપાવવા માટે કાયૅકરો દ્વારા જહેમત ઉઠાવી હતી. સૌના સાથ અને સહકાર માટે સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત સૌનો હૃદય પૂર્વક ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે અમરેલીથી અમરેલી જિલ્લા પ્રમુખ પ્રજાપતિ વિજયભાઈ ધંધુકીયા, પ્રદેશ યુવા સંગઠન મંત્રી અશ્વિન પ્રજાપતિ, ધંધુકીયા હરેશભાઈ પ્રજાપતિ, જયંતિભાઈ જીકાદ્રા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને

આગામી દિવસોમાં સમસ્ત પ્રજાપતિ સમાજ ના અમરેલી જીલ્લા તથા તાલુકામાં કમિટી ની રચના કરવામાં આવશે.

 

 

Name :=  Mr Rakesh Chavda

Team  :-  News Editer ACNG TV 

Post Sent Email :-  AntiCrimeNewsGujarat@Gmail.com

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW