24/04/2024

બાકી મિલકતવેરાની વસૂલાત, અમદાવાદમાં ૨૩૫૮ મિલકત સીલ,૬.૬૩ કરોડની આવક

0

પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૯૩૮ મિલકત સીલ કરાતા રુપિયા ૧.૪૭ કરોડ આવક

Updated: Mar 2nd, 2024

     

  અમદાવાદ, શુક્રવાર,1 માર્ચ, 2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં ૩૧ માર્ચ-૨૪
સુધી બાકી મિલકતવેરો ભરપાઈ કરનારા કરદાતાઓને વ્યાજમાં માફી અપાઈ રહી છે.શુક્રવારે
બાકી મિલકતવેરો વસૂલવા સાત ઝોનમાં ૨૩૫૮ બાકીદારોની મિલકત સીલ કરાતા રુપિયા ૬.૬૩
કરોડની તંત્રને આવક થઈ હતી.પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૯૩૮ બાકીદારોની મિલકત સીલ કરાતા
રુપિયા ૧.૪૭ કરોડની આવક થઈ હતી.

પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડમાં આવેલી રહેણાંક મિલકત પૈકી
૧૩૫૨ મિલકતના કરદાતાઓને બાકી ટેકસ ભરપાઈ કરવા છેલ્લી ચેતવણી નોટિસ આપવામાં આવી
હતી.

કયા ઝોનમાં કેટલી મિલકત સીલ કરાઈ?

ઝોન    મિલકતની
સંખ્યા       આવક(કરોડમાં)

મધ્ય      ૧૦૨           ૧.૨૨

ઉત્તર     ૧૩૩           ૦.૬૬

દક્ષિણ  ૯૨૩           ૧.૨૯

પૂર્વ    ૧૪૪           ૦.૮૩

પશ્ચિમ  ૯૩૮           ૧.૪૭

ઉ.પ.   —             ૦.૪૯

દ.પ.   ૧૧૮           ૦.૬૭

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW