02/03/2024

જામજોધપુરના સોનવડીયા ગામેથી ઝડપાતો જુગાર: 6ની અટકાયત

0

Image Source: Freepik

જામનગર, તા. 17 જાન્યુઆરી 2024, બુધવાર

જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામના ચામુંડા માતાજીના મંદિર પાસે આવેલા વડલાની નીચે જાહેરમાં જુગાર રમી રહેલા ચંદુભાઈ કંટારિયા, રવજીભાઈ સીંગરખીયા, ચંદુભાઈ સાગઠીયા, રમેશ બગડા, પુંજાભાઈ બગડા, બાબુભાઈ હમીરભાઈ રાઠોડને જામજોધપુર પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા.

જેઓ પાસેથી જુગારનું સાહિત્ય તેમજ રોકડ રકમ રૂા. 6790 કબ્જે કરી લઈ તમામ સામે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW