29/02/2024

વડોદરામાં પાણીની લાઈનો નાખવાની કામગીરીને લીધે પશ્ચિમ વિસ્તારમાં કેટલાક રસ્તાઓ બંધ થશે

0

Updated: Dec 29th, 2023

વડોદરા,તા.29 ડિસેમ્બર 2023,શુક્રવાર

વડોદરા શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારમાં હરીનગર જંક્શન થી સુભાનપુરા ટાંકી અને હરિ નગર ટાંકી સુધી પાણીની લાઈન નાખવાના ગામ બાબતે હરીનગર જંક્શન થી હરિનગર પાણીની ટાંકી સુધી અને હરિનગર જંકશન થી નંદાલય જંક્શન થઈને સૂર્યનગર જંક્શન થી સુભાનપુરા પાણીની ટાંકી સુધીના રસ્તાઓ પર ખોદકામ પાઈપ લેઇંગ, માટી પુરાણની કામગીરી દરમિયાન હેવી મશીનરીના વપરાશના કારણે તથા નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ રસ્તાઓ આજ થી તા.29 ડિસેમ્બર થી કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી એક તરફનો રસ્તો અથવા સંપૂર્ણ રસ્તો જરૂરિયાત મુજબ તબક્કાવાર ટ્રાફિક માટે બંધ કરવામાં આવશે જે અંગે વૈકલ્પિક રસ્તા તરીકે આજુબાજુ અને અવરજવર માટે આજુબાજુ નો રસ્તો ઉપયોગમાં લઈ શકાશે તેમ પાલિકાની કાર્યપાલક કચેરી શાખા દ્વારા જણાવાયું છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW