29/02/2024

અમદાવાદના અપહરણના ગુનામાં આરોપીને જામનગરમાંથી એસઓજી પોલીસે ઝડપી લીધો

0

Image Source: Freepik

જામનગર, તા. 24 ડિસેમ્બર 2023, રવિવાર

અમદાવાદમાં અપરણ અંગેનો એક ગુનો નોંધાયો  હતો. જેમાં  આરોપીને જામનગરમાંથી એસ ઓ જી પોલીસ ટુકડીએ ઝડપી પાડ્યો છે.

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં અપહરણ અંગેનો એક ગુનો નોંધાયો હતો. જેમાં નાસ્તો ફરતો આરોપી જામનગર માં રહેતો હોવાની બાતમી એસ ઓ જી પોલીસ ને મળી હતી. આથી પોલીસ ટુકડી એ જામનગર નાં તિરૂપતી સોસાયટી શેરી નંબર 7માં ભાડા નાં મકાન મા રહેતા ધર્મેશ વિજયભાઈ ગાંધી (ઊ.વ.28 – રહે.વાવોલ ,ગાંધીનગર )ને ઝડપી લીધો હતો. અને તેના કબ્જામાંથી ભોગ બનનાર સગીરાનો પણ પોલીસે કબ્જો મેળવી અમદાવાદ પોલીસ ને સુપરત કરવા ગતિવિધિ હાથ ધરી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW