29/02/2024

રાજયમાં જીએએસ કેડરના અધિકારીઓની સામૂહિક બદલી જામનગર મહાનગરને મળ્યા નવા ડી.એમ.સી

0

Updated: Dec 23rd, 2023

image : Socialmedia

– જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટર તરીકે કુમારી એમ.એમ.કાથડા અને ડેપ્યુટી મ્યુનિશિપલ કમિશ્ર્નર પદે વાય.ડી.ગોહિલની નિયુકતી

– ડેપ્યુટી ડીડીઓ એસ.એસ.મંડોતની પણ રાજકોટ બદલી કરાઈ

જામનગર,તા.22 ડિસેમ્બર 2023,શનિવાર

લોકસભાની ચૂંટણી પહેલા રાજય સરકારે એકી સાથે જીએએસ કેડરના વહિટી સેવા પસંદગી/વરિષ્ઠ સ્કેલના આધારે 110 અધિકારીઓની સામૂહિક બદલી અને નિમણુંક કરવામાં આવી છે. જેમાં મહાનગરપાલિકાના લાંબા સમયથી ખાલી રહેલી ડેપ્યુટી કમિશ્ર્નરની જગ્યાએ વાય.ડી.ગોહિલની નિમણુંક કરવામાં આવી છે, જયારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટર પદે કુમારી એમ.એસ.કાથડની નિમણુંક કરવામાં આવી છે. 

ઉપરાંત એન.એફ.ચૌધરીની જુનાગઢ રેસીડેન્ટ એડીશ્નલ કલેકટર તરીકે અને ડેપ્યુટી ડીડીઓ એસ.એસ.મંડોતની રાજકોટ સ્પીપા કેન્દ્રના ડાયરેકટર પદે બદલી કરવામાં આવી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW