પહેલી જાન્યુઆરીથી શરૂ થશે 44મો ‘સપ્તક સંગીત સમારોહ’, 125 કલાકારો રેલાવશે સૂર

0

સતત 13 દિવસ એલ.ડી.આર્ટ્સ કોલેજ કેમ્પસમાં યોજાશે સમારોહ

Updated: Dec 20th, 2023

દર વર્ષે અમદાવાદના સંગીતપ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોતા હોય છે તે સપ્તકના એન્યુઅલ મ્યુઝિક ફેસ્ટિવલની જાહેરાત કરવામાં આવી છે, જે પહેલી જાન્યુઆરીથી તેર જાન્યુઆરી ૨૦૨૪ સુધી એલ.ડી.આર્ટ્સ કોલેજ કેમ્પસમાં યોજાશે. સતત ૪૩ વર્ષથી સચવાયેલી આ પરંપરાને આ વર્ષે પણ ૧૨૫ કલાકારોના પરફોર્મન્સ દ્વારા આગળ વધારવામાં આવશે ત્યારે સપ્તક દ્વારા આ તેર દિવસનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આ વર્ષે દર વર્ષની જેમ રવિવારે મોર્નિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું નથી. ૪૪મો સપ્તક સંગીત સમારોહ પં. કુમાર ગાંધર્વ અને ઉસ્તાદ આમિર ખાન સાહેબને સમર્પિત કરાયો છે. આ સાથે જ, શ્રી પુંડલીક ભાગવત અને શ્રીમતી ભારતીબહેન પરીખને સંગીતાજંલિ પણ આપવામાં આવશે. આ વર્ષે કથક નૃત્યમાં હરિપ્રસાદ ચૌરસિયા, શુભા મુદ્ગલ, શાહિદ પરવેઝ, પં. રાજેન્દ્ર ગાંગાણી જેવા કલાકારો સપ્તકના સ્ટેજ પર સંગીતના સૂર રેલાવશે.

01-01-2024  : Day 1

 • ષડજ ઐયર – વોકલ 
 • હેમંત જોશી – તબલાં 
 • નિલય સાલવી – હાર્મોનિયમ 
 • બસંત કાબરા – સરોદ 
 • ફઝલ કુરેશી – તબલાં 
 • શુભા મુદગલ – વોકલ 
 • અનીષ પ્રધાન – તબલાં 
 • સુધીર નાયક – હાર્મોનિયમ 

02-01-2024  : Day 2

 • અમિતા દલાલ – સિતાર 
 • હિમાનસાહુ મહંત – તબલાં 
 • પલાની વેલુ – મૃદંગમ 
 • માનવ નાયર – ઘટમ 
 • ભુવનેશન કોમકલી – વોકલ 
 • પ્રશાંત પાંડવ – તબલાં 
 • અભિષેક શીંકર – હાર્મોનિયમ 
 • વિશ્વમોહન ભટ્ટ – મોહન વીણા 
 • સલિલ ભટ્ટ – સાત્વિક વીણા 
 • રામકુમાર મિશ્રા – તબલાં 

03-01-2024  : Day 3

 • પુરણ મહારાજ – (તબલાં- 
 • દાલચંદ શર્મા – પખાવજ ડયુએટ)
 • શિશિર ભટ્ટ – હાર્મોનિયમ 
 • સત્યશીલ દેશપાંડે – વોકલ 
 • પ્રશાંત પાંડવ – તબલાં 
 • અમાન અલી બાંગેશ – સરોદ 
 • કુમાર બોઝ – તબલાં 

04-01-2024  : Day 4

 • હરવિંદર શર્મા – સિતાર 
 • રોહેન બોઝ – તબલાં 
 • વેન્કટેશ કુમાર – વોકલ 
 • કેશવ જોશી – તબલાં 
 • વિનય મિશ્રા – હાર્મોનિયમ 
 • પુરબયાન ચેટર્જી – (સિતાર-
 • યુ. રાજેશ – મેન્ડોલિન ડયુએટ)
 • કુમાર બોઝ – તબલાં 
 • પત્રી સતિષ કુમાર – મૃદંગમ 

05-01-2024  : Day 5

 • સુરેશ ગાંધર્વ – વોકલ 
 • અંશુલ પ્રતાપ સિંઘ – તબલાં 
 • ઝાકિર ધૌલપુરી – હાર્મોનિયમ 
 • હરિપ્રસાદ ચૌરસિયા – ફ્લૂટ 
 • આશિષ રાઘવાણી – તબલાં 
 • અનિન્દો ચેટર્જી – તબલાં સોલો 
 • અનુબત્રા ચેટર્જી – તબલાં 
 • ફારૃખ લતિફ ખાન – સારંગી 

06-01-2024  : Day 6

 • આલોક લહિરી – સરોદ 
 • અભિષેક લહિરી – સરોદ 
 • સપન અંજારીયા – તબલાં 
 • તનય રેગે – તબલાં 
 • બેગમ પરવીન સુલતાના – વોકલ 
 • મુકુંદરાજ દેઓ – તબલાં 
 • શ્રીનિવાસ આચાર્ય – હાર્મોનિયમ
 • એન.રાજમ – વાયોલિન 
 • રાગિણી શંકર – વાયોલિન 
 • અભિષેક મિશ્રા – તબલાં 

07-01-2024  : Day 7

 • ઋષિકેશ ઉંડાલકર – પખાવજ સોલો 
 • યશવંત થિટ્ટે – હાર્મોનિયમ 
 • માલિની અવસ્થી – સેમી ક્લાસિકલ વોકલ 
 • રામકુમાર મિશ્રા – તબલાં 
 • ધર્મનાથ મિશ્રા – હાર્મોનિયમ 
 • શુજાત ખાન – સિતાર 
 • અમિત ચૌબે – તબલાં 

08-01-2024  : Day 8

 • મોનિકા શાહ – વોકલ 
 • બિમલ ભટ્ટાચાર્ય – તબલાં 
 • આકાશ જોશી – હાર્મોનિયમ 
 • કાર્તિક શેષાદ્રી – સિતાર 
 • શુભ મહારાજ – તબલાં 
 • અજય ચક્રવર્તી – વોકલ 
 • યોગેશ સમસી – તબલાં 
 • જ્યોતિર્મય બેનર્જી – હાર્મોનિયમ 

09-01-2024  : Day 9

 • મહેન્દ્ર ટોકે – વોકલ 
 • હેમંત જોશી – તબલાં 
 • સિદ્ધેશ બિચોલકર – હાર્મોનિયમ 
 • શાહિદ પરવેઝ – સિતાર 
 • અકરમ ખાન – તબલાં
 • રાજેન્દ્ર ગાંગાણી – કથક 
 • યોગેશ સમસી – તબલાં 
 • સમી ઉલ્લાહ ખાન – વોકલ-હાર્મોનિયમ 
 • વનરાજ શાસ્ત્રી – સારંગી 
 • મહાવીર ગાંગાણી – પખાવજ

10-01-2024  : Day 10

 • તન્મય દેઓચાકે – હાર્મોનિયમ સોલો 
 • શુભ મહારાજ – તબલાં 
 • ઓમકાર દાદરકર – વોકલ 
 • સંજય દેશપાંડે – તબલાં 
 • સિદ્ધેશ બિચોલકર – હાર્મોનિયમ 
 • રાહુલ શર્મા – સંતૂર 
 • આદિત્ય કલ્યાણપુર – તબલાં 

11-01-2024  : Day 11

 • રોહન નાયડુ – વાયોલિન 
 • બાબર લતિફ ખાન – તબલાં 
 • ઉમાકાંત ગુંડેચા 
 • અનંત ગુંડેચા – (ધુ્રપદ)
 • અખિલેશ ગુંડેચા – પખાવજ 
 • રાકેશ ચૌરસિયા – ફ્લૂટ 
 • સત્યજીત તલવાલકર – તબલાં 

12-01-2024  : Day 12

 • શોભા ચૌધરી – વોકલ 
 • નકુલ મિશ્રા – તબલાં 
 • પારોમિતા મુખર્જી – હાર્મોનિયમ 
 • કુશલ દાસ – સિતાર 
 • સંજુ સહાય – તબલાં 
 • સાજન મિશ્રા 
 • સ્વરાંશ મિશ્રા – (વોકલ)
 • વિનોદ લેલે – તબલાં 
 • ધર્મનાથ મિશ્રા – હાર્મોનિયમ 
 • વિનાયક સહાય – સારંગી 

13-01-2024  : Day 13

 • ઓન્કાર તોડકર – તબલાં સોલો 
 • પં.ઉલ્હાસ કશાળકર – વોકલ 
 • સ્વપ્નિલ ભીસે – તબલાં 
 • વિનય મિશ્રા – હાર્મોનિયમ 
 • રોનુ મજુમદાર 
 • તૌફિક કુરેશી – (ફ્લૂટ- જામ્બે ડયુએટ)
 • યશવંત વૈષ્ણવ – તબલાં 
 • કલ્પેશ સાચાલા – ફ્લૂટ સપોર્ટ

Loading

Print Friendly, PDF & Email

ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW