01/03/2024

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારી દ્વારા સુપરવાઇઝરને ધમકી

0

Updated: Dec 9th, 2023


– સયાજી હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારી દ્વારા સુપરવાઇઝરને ધમકી આપવાના બનાવ બન્યો છે જે અંગે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા,તા.9 ડિસેમ્બર 2023,શનિવાર

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ગઈકાલે ચોથા વર્ગના એક માથાભારે કર્મચારી દ્વારા નવા કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરને ધમકી આપવામાં આવી હતી. જે અંગે સુપરવાઇઝર દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે. જે ફરિયાદ પોલીસે અરજી સ્વરૂપે લઈને જે સ્થળે ઘટના બની હતી તે સ્થળના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ ચોથા વર્ગના કર્મચારી દ્વારા અગાઉ પણ ગેરવર્તન કરવામાં આવી હતી. જેના પગલે ભારે હોબાળો મચ્યો હતો. તેમ છતાં આ કર્મચારીને હજી છૂટો કરવામાં આવતો નથી.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW