Neha Malik Photos: ભોજપુરી સ્ટાર એક્ટ્રેસ નેહા મલિકને લઇને વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. દર વર્ષની જેમ આ વખતે પણ ભોજપુરી સ્ટાર્સે ખૂબ જ ઉત્સાહ સાથે છઠ પૂજાની ઉજવણી કરી, પરંતુ ભોજપુરી અભિનેત્રી નેહા મલિકે કંઈક એવું કર્યું કે હવે તે હેડલાઈન્સમાં છે. ખરેખરમાં, નેહા મલિકે એવા બૉલ્ડ કપડાં પહેરી લીધા કે ફેન્સ તેને આ પવિત્ર તહેવાર પર ટ્રૉલ કરવા લાગ્યા હતા. લોકોએ કહ્યું- ‘થોડી શરમ રાખો…’
ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા
સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE
(એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો