web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

150 વર્ષ જૂના આ ઝાડમાંથી નીકળી રહ્યું છે પાણી, 1990થી અત્યાર સુધી થઈ રહ્યો છે આ ચમત્કાર!

0

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઝાડ પરથી પાણી સતત વહી રહ્યું છે. એવું લાગે છે કે આ કોઈ વૃક્ષ નથી પરંતુ ટ્યુબવેલ છે. આ વિડીયો જોયા બાદ લોકો ચોંકી ગયાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે 150 વર્ષ જૂના ઝાડમાંથી પાણી નીકળી રહ્યું છે. તે 1990થી સતત આ રીતે વહી રહ્યું છે. એવું લાગે છે કે તેમાં ટ્યુબવેલ કે મોટર છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને લોકો સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા છે.

આ પણ વાંચોઃ ફક્ત હિન્દુ જ નહીં, આ ધર્મના લોકો પણ ધામધૂમથી ઉજવે છે દિવાળી

First published:

Tags: Ajab Gajab, Tree, Viral videos

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW