આ ઈન્ડિયને અંગ્રેજોને પત્ર લખીને આપી ધમકી, …અને ટ્રેનમાં આવી ગયું ટોયલેટ

હકીકતમાં, બ્રિટિશ રેલવ્ને 1919માં આવો એક પત્ર મળ્યો હતો, જેના પછી અંગ્રેજોને ટ્રેનોમાં શૌચાલય બનાવવા વિશે વિચારવાની ફરજ પડી હતી. આ ભારતીયનું નામ ઓખિલ ચંદ્ર સેન હતું. એક સમસ્યાને કારણે તેણે ભારતીય રેલવેને એક પત્ર લખ્યો જે આજે પણ ખૂબ જ પ્રખ્યાત છે.
આ પણ વાંચોઃ ના હોય! સરકાર માણસ સાથે વૃક્ષોને પણ આપે છે પેન્શન, બસ માનવી પડશે આ નાનકડી શરત
Okhil Chandra Sen’s letter to the Indian Railways (West Bengal Division) requesting to set up toilets on railway stations and trains.
Year: 1909
Interestingly, this worked. Now we have toilets in railways thanks to this man. 🙂 pic.twitter.com/KQKwAKPQsC
— Aishwarya Iyer (@aishooaaram) August 20, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Indian railways, Railways