99 ટકા લોકો નથી જાણતા ‘મિસેઝ’ એટલે શું? અંગ્રેજીમાં આ છે સાચું ફૂલફોર્મ

આ શબ્દ છે – Mrs. તમને જાણીને નવાઈ લાગશે કે જેને મિસ્ટરના ફીમેલ જેન્ડર રીતે ઉપયોગ કરવામાં આવે છે. તે પોતાનામાં એક શબ્દ નથી. તમે કદાચ જ જાણતા હશો કે તેનું ફુલ ફોર્મ એટલે કે પૂરો શબ્દ હોય છે. જેના શોર્ટ ફોર્મથી સીધો મતલબ પણ નથી દેખાતો. ઓનલાઈન પ્લેટફોર્મ કોરા પર લેકોએ આ દિલચસ્પ સવાલ પુછ્યો છે અને તેનો ખૂબ જ મજેદાર જવાબ પણ મળ્યો છે.
આ પણ વાંચોઃ કર્મચારીએ લીધી 69 દિવસની લીધી રજા, કંપનીએ નોકરીમાંથી કાઢ્યો તો બની ગયો માલામાલ
Mrs.નો પૂરો સ્પેલિંગ શું છે?
જ્યારે આ સવાલનો જવાબ લોકો સામે આવવા લાગે છે. ત્યારે અમુક લોકોએ જણાવ્યું કે ઈંગ્લિશમાં સજ્જન માટે Mister શબ્દનો ઉપયોગ થાય છે, જેનું શોર્ટ ફોર્મ Mr. કહેવામાં આવે છે. વળી, Mrs. નો ઉપયોગ સજ્જન વ્યક્તિની પત્ની માટે કરવામાં આવે છે. એવામાં લોકોએ આ મિસ્ટરના ફીમેલ જેન્ડર રુપે Mistress નું શોર્ટ ફોર્મ માનવામાં આવે છે. જોકે, Mistress શબ્દનો ઉપયોગ પત્ની માટે નથી થતો. એવામાં તેને ઑક્સફોર્ડ ડિક્શનરી અને કેમ્બ્રિજો ડિક્શનરીમાં પત્ની માટે ઉપયોગ થતો શબ્દ Missus નું શોર્ટ ફોર્મ કહી શકાય છે. જોકે તેમાં Mrs ના r ની વ્યાખ્યા મળી નથી રહી.
આ પણ જાણોઃ ભલભલાંને ચકડોળે ચડાવી રહ્યા છે આ ત્રિકોણ! જો તમે બુદ્ધિશાળી છો તો જણાવો સંખ્યા
કોની પાસે છે સાચો જવાબ?
જો તમે Mrs. ના ઉચ્ચારણ પર જાવ તો, તેનું ફુવલ ફોર્મ મિસેઝ હોય છે. લખતા સમયે તેને Mrs. લખવામાં આવે છે. જે Mr. ની નજીક લાગે છે. જે છોકરીના લગ્ન નથી થતાં, તે મિસ કહેવામાં આવે છે અને જેના લગ્ન થઈ ગયા છે તેને મિસેઝનું ટાઇટલ આપવામાં આવે છે. એવામાં આ વાત બિલકુલ સીધી છે કે, Mrs. ના R ના કારણે લોકો કન્ફ્યુઝ થઈ જાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab