આ પહેલા આપણે કારમાં ટાયરોમાં નાઇટ્રોજન ગેસ ભરવાના ફાયદા વિશે જાણીએ, તે પહેલા તમારે તે સમજવું પડશે કે નાઇટ્રોજનમાં કયાં પ્રકારના ગુણ હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો નાઇટ્રોજન એક બિન ઝેરી, બિન જ્વલનશીલ, સ્વાદહીન, ગંધહીન અને રંગહીન અક્રિય ગેસ છે અને આ ધરતીના વાયુમંડળનો લગભગ 78% ભાગ બને છે. ચાલો જાણીએ તેનો શું ફાયદો છે.
ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા
સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE
(એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો