web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

ઓ બાપ રે! અહીં પિતા સાથે સુવા પર મજબૂર છે છોકરી, દીકરી અને માતાનો હોય છે એક જ પતિ

0

દુનિયાભરમાં એકથી એક અજીબો-ગરીબ રીત-રિવાજ આવેલા છે. ઘણા તો એ પ્રકારના હોય છે જેના વિશે જાણીને ખૂબ જ હેરાની થાય છે. કારણકે, આપણે તે રીત-રિવાજો અને કલ્ચરના હિસાબે જોવા મળે છે. આજે અમે તમને એક એવી જ પરંપરાવ વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. હકીકતમાં દુનિયામાં એક એવી કોમ્યુનિટી છે જ્યાં દીકરીનો પતિ તેના જ પિતા હોય છે. જી હાં, તમે બરાબર વાંચ્યું. અહીં માતા અને દીકરી બંનેનો એક જ પતિ હોય છે.

એક ખબર અનુસાર તે કોમ્યુનિટી બાંગ્લાદેશના દક્ષિણ પૂર્વમાં મધોપુર જંગલમાં રહે છે. તે કોમ્યુનિટી આદિવાસી હેઠળ આવે છે અને જેનું નામ ‘મંડી’ છે. મંડી સમાજના મોટાભાગના લોકો આ સમયે ઈસાઈ મઝહબ કબૂલ કરી લીધું છે. અહીં પરિવાર પર મહિલાઓની હુકૂમત ચાલે છે. આ દૈનિક ભાસ્કરમાં છાપેલી જૂની ખબર અનુસાર આ કોમ્યુનિટી સાથે જોડાયેલી એક મહિલાનું કહે છે, ‘અમને અમારા લોકો માટે અમુક વસ્તુ કરવી પડે છે. કારણકે પોતાના લોકોની મિલકતને બચાવવાની હોય છે. કેટલીક શરતો હેઠળ દીકરીને પોતાના જ પિતા સાથે લગ્ન કરવા પડે છે.’

આ પણ વાંચોઃ ગાડી ખરાબ થઈ ગઈ અથવા પેટ્રોલ ખતમ થઈ ગયું? તો ખિસ્સામાં રહેલા iPhone થી સરળતાથી પહોંચી જશો ઘરે

મંડી કોમ્યુનિટીના લોકોમાં આ પરંપરા અત્યારથી નહીં પરંતુ સદીઓથી ચાલી રહી છે. જોકે, પિતાની સાથે લગ્નને લઈને સંબંધોમાં ઘણાં દાવ પેચ પણ છે. પરંતુ, આ કુપ્રથાથી ઘણી છોકરીઓ ભાગવાનું પસંદ કરે છે. ઘણી છોકરીઓના જીવન પર તેનો ખોટો પ્રભાવ પડે છે.

આ પણ વાંચોઃ જો આ ભૂલ કરી તો તમારી કારનું AC બની જશે પંખો, સર્વિસ દરમિયાન આ વાતોનું રાખો ખાસ ધ્યાન

મતલબ એ છે કે તેમની જીંદગી આ કુપ્રથાને કારણે બર્બાદ થઈ જાય છે. જોકે, હવે ધીમે-ધીમે આ કુપ્રથાને ખતમ કરવામાં આવી રહી છે. કારણકે, નવા જમાનાની છોકરીઓ આ પ્રકારની કુપ્રથામાં નથી માનતી અને તેનો સખત વિરોધ કરી રહી છે. તેથી, હાલ આ પ્રથા ખૂબ જ ઓછી જોવા મળે છે.

First published:

Tags: Ajab Gajab, Marriage

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW