મેળામાં આખલો ઘુસી જતાં લોકો ચકડોળે ચડ્યાં !

0


ઘટના હાપુડની છે, જ્યાં શહેરના કોતવાલી વિસ્તારમાં દિલ્હી રોડ પર સ્થિત રામલીલા મેદાનમાં એક રખડતો આખલો ઘૂસી ગયો હતો. રામલીલા મેદાનમાં આખલાએ હંગામો મચાવ્યો હતો. દરમિયાન રામલીલા મેદાનમાં આયોજિત મેળામાં બળદ ઘૂસી ગયો હતો. જેમણે મહિલા અને બાળકોને ઇજા પહોંચાડી હતી. મેળામાં બળદ ઘૂસી જતાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયો બે દિવસ જૂનો હોવાનું કહેવાય છે.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW