પોલીસના હાથે ચડી માલદાર ભિખારણ, મળ્યા 2 કોથળા ભરીને પૈસા

0

બિહાર: હાલ દરેક ચાર રસ્તે ભિખારીઓ ભીખ માંગતા જોવા મળે છે, આ ભિખારીઓની દયનીય પરિસ્થિતિ જોઈને આપણને પણ દયાભાવ ઉત્પન્ન થાય છે. જો કે, બિહારમાં યુનિક ભિખારીઓ જોવા મળી રહ્યા છે, આ ભિખારીઓના વિશે જાણીને તમે દંગ થઈ જશો, આવી જ એક અનોખી ભિખારણ બિહારના જમુઈ રેલ્વે સ્ટેશન ખાતે જોવા મળી હતી.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW