આ વૃદ્ધ મહિલાએ હાથ જોડીને સાપને વિનંતી કરી કે, તું પરિવારનો કોઈ સભ્ય હોય તો રોકાય, બાકી ઘરની બહાર જતો રહે. જ્યારે સાપ હલ્યો નહી, ત્યારે આ વૃદ્ધ મહિલાની બાજુમાં બેસી ગઈ હતી. મહિલાએ સાપને વિનંતી કરી કે, તુ મારો દીકરો હોય તો મારા ખોળામાં બેસી જા. આ વિનંતી સાંભળી સાપ વૃદ્ધ મહિલાના ખોળામાં બેસી ગયો હતો અને આ મહિલાએ આ સાપને દીકરો સમજીને ગળે ભરાવી દીધો હતો.
ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા
સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE
(એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો