અમરેલી જિલ્લામાં દિવાળીમાં કપડાં સારી ખરીદી થાય છે. બજારમાં સસ્તા ભાવે કપડાં મળી રહ્યાં છે. સાવરકુંડલાની મુખ્ય બજારમાં સસ્તા કપડાં મળી રહ્યાં છે. ગામડાનાં લોકો કપડાં ખરીદવા પહોંચી ગયા છે.
ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા
સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE
(એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો