29/02/2024

cotton price: કપાસના ભાવમાં ચાંદી, અમરેલી માર્કેટિંગ યાર્ડના જાણો ભાવ

0

અમરેલી: અમરેલી જિલ્લામા મોટાભાગના ખેડૂતોએ કપાસ, મગફળીનું વાવેતર કર્યું હતું.આજે અમરેલી યાર્ડમાં મોટી મગફળીનાં 1, 432 રૂપિયા ભાવ રહ્યો હતો.આજે અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. આજે કપાસનો ભાવ 990 રૂપિયાથી લઇને 1,522 રૂપિયા બોલાયો હતો. અમરેલી યાર્ડમાં આજે 1911 ક્વિન્ટલ કપાસની આવક થઇ હતી.

આજે અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 520 રૂપિયાથી લઇને 561 રૂપિયા બોલાયો હતો. ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 476 રૂપિયાથી લઇને 583 નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં આજે 193 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી.

યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 2,800 રૂપિયાથી લઇને 3,432 રૂપિયા નોંધાયો હતો. યાર્ડની તલ કાળાનો ભાવ 3,100 રૂપિયાથી લઇને 3,368 રૂપિયા ભાવ બોલાયો હતો. આજે યાર્ડમાં 193 ક્વિન્ટલ તલની આવકનો થઈ હતી.

First published:

Tags: Amreli News, Cotton market Yard, Local 18, Marketing yard

Source link

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW