પૂરપાટ ઝડપથી જઈ રહેલા છકડાના ચાલકને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો. તે ચાલુ છકડામાંથી રોડ પર પટકાયો અને મોત થયું. ઘટના અમરેલીના બાબરાની છે. CCTVમાં જોઈ શકાય છે કે મુસાફર ભરેલો છકડો આવી રહ્યો છે અને અચાનક જ તેનો ચાલક નીચે પટકાય છે. છકડો એની ગતિમાં ચાલક વિના જ 300 મીટર જેટલો દૂર જતો રહ્યો હતો. મુસાફરોના
ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા
સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE
(એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો