web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

આ શું! વાઘ છૂટી ગયો? થઈ ભાગાભાગી

0


ગામના વાડી વિસ્તારમાં ઘુસી આવેલા વાઘને પકડવા માટે વન વિભાગની ટીમ પહોંચી હતી. વાઘને બેભાન કરીને પકડવા માટે ઓપરેશન હાથ ધરાયું હતું. વાઘને બેભાન કરવા માટે જાળ વિછાવાઈ હતી. આંખ પર કપડું નાખવા માટે વનકર્મીઓએ જહેમત ઉઠાવી. પરંતુ અચાનક જ વાઘ ચુંગાલમાંથી છટકી ગયો અને વનકર્મીઓ પર જોરદાર તરાપ મારી.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW