cotton price: સાવરકુંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ ઘટ્યા, જાણો આજના ભાવ

આજે સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 477 રૂપિયાથી લઇને 589 રૂપિયા બોલાયો હતો. ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 511 રૂપિયાથી લઇને 632 નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં આજે 14240 મણ ઘઉંની આવક થઈ હતી.
યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 3000 રૂપિયાથી લઇને 3260 રૂપિયા નોંધાયો હતો. યાર્ડની તલ કાળાનો ભાવ 3000 રૂપિયાથી લઇને 3,436 રૂપિયા ભાવ બોલાયો હતો. આજે યાર્ડમાં 5 મણ તલની આવકનો થઈ હતી.સોયાબીનનો ભાવ આજે 751થી 890 રૂપિયા બોલાયો હતો. આજે 4000 મણ સોયાબીનની આવક નોંધાઇ હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Amreli News, Cotton market Yard, Local 18, Marketing yard