web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

ઓ બાપ રે…! શુદ્ધ શાકાહારી પ્રાણી આખેઆખો સાપ ગળી ગયો, અહીં જુઓ હરણનો ચોંકાવનારો વીડિયો

0

પૃથ્વી પર વિવિધ પ્રકારના જીવો જોવા મળે છે. તેમાંના કેટલાક જીવો ખૂબ જ નિર્દોષ અને સુંદર હોય છે, જ્યારે ઘણા જીવ ખૂબ જ ખતરનાક હોય છે. તમામ જાનવરોના રહેવા અને ખાવા-પીવાની રીત અલગ-અલગ હોય છે. સિંહ, ચિત્તા જેવા પ્રાણીઓ માંસાહારનું ભોજન કરે છે, તો વળી હરણ, જીરાફ અથવા હાથી શાકાહારી ખોરાક ખાય છે.

જો કે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર કેટલાક એવા વીડિયો જોવા મળ્યા છે, જેણે લોકોને ચોંકાવી દીધા છે. આ વીડિયોમાં ‘શુદ્ધ શાકાહારી’ પ્રાણી માંસ ખાતા જોવા મળે છે. હરણનો એક વીડિયો ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો હતો. હરણ સાપને મોં વડે ચાવતો જોઈ શકાય છે. આ દ્રશ્ય ખૂબ જ ચોંકાવનારુ હતું.

First published:

Tags: Ajab Gajab, Animal, Viral videos

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW