આ બીચ પર જવું એટલે મોતને ભેટવું, જેની સુંદરતા ભલભલાંને ગળી ગઈ!

કેમ આટલો ખતરનાક છે આ દરિયાકાંઠો?
ધ મિરરના અહેવાલ મુજબ, કંકાલ તટ પર ઝરખ, ચિત્તો, અને સિંહો રેતીની વચ્ચે છુપાઈને શિકાર પર હુમલો કરે છે. તેના મોટા ભાગમાં ફક્ત ટ્રેન્ડ ટૂરિસ્ટ ઑપરેટ દ્વારા જ પહોંચી શકાય છે. કારણકે, એવું માનવામાં આવે છે કે, અહીં વિઝિટર્સ માટે એકલા ફરવા જોખમી છે.
આ પણ વાંચોઃ જો ચાલુ વિમાનમાં ઈંધણ ખતમ થઈ જાય તો? જ્યારે બની આ ઘટના તો…
આ દરિયાકાંઠો એક નેશનલ પાર્ક પણ છે. તે દક્ષિણ અને ઉત્તરીય ભાગોમાં વહેંચાયેલું છે. લોકો સરળતાથી દક્ષિણ ભાગમાં પહોંચી શકે છે. સ્કેલેટન કોસ્ટ પાર્કની દક્ષિણે નેશનલ વેસ્ટ કોસ્ટ ટૂરિસ્ટ રિક્રિએશન એરિયા છે, જેમાં મોટી સંખ્યામાં માછલીઓ છે. જે માછીમારો માટે એક મોટું આકર્ષણ બને છે.
This is skeleton coast in Namibia where the desert meets the ocean.
Credit: Inside Africa pic.twitter.com/U2VTyGnkcs— Domenico (@AvatarDomy) August 9, 2023
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Beach