બગસરા / બગસરાના બાલાપુર ખાતે તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ દિનની ઉજવણી થશે

0

બગસરા / બગસરાના બાલાપુર ખાતે તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ દિનની ઉજવણી થશે

 

અમરેલી તા.૧૦ ઓગસ્ટ,૨૦૨૩ (ગુરૂવાર) બગસરા તાલુકા કક્ષાનો ૧૫મી ઓગસ્ટ૨૦૨૩ સ્વાતંત્ર્ય પર્વ દિનની ઉજવણીનો કાર્યક્રમ બાલાપુર પ્રાથમિક શાળા ખાતે બગસરા તાલુકા મામલતદારશ્રીની ઉપસ્થિતિમાં તા.૧૫ ઓગષ્ટ૨૦૨૩ને મંગળવારના રોજ સવારે ૮.૩૦ વાગ્યે યોજાશે. તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ દિનની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બગસરા તાલુકા મામલતદારશ્રી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

 

Loading

Print Friendly, PDF & Email

ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW